વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ રિધ્ધિ પટેલ અને યશ પટેલ NMMS પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવ્યું.

 


રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજીત National Means Cum Merit Scholarship Exam 2023 (NMMS - 2023) પરીક્ષામાં વિદ્યામંદિર પણંજ તા.ખેરગામ જિ.નવસારીની ધોરણ -૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રીધ્ધિ પટેલ  અને યશ પટેલ   મેરીટમાં સ્થાન મેળવી  ₹48000/- શિષ્યવૃતિની પાત્રતા મેળવી શાળા અને તાલુકાને ગૌરવ અપાવ્યું છે.

શાળા પરિવાર રિધ્ધિ પટેલ અને યશ પટેલને ખૂબ ખૂબ અભિનંદન અને  ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવે છે.




Previous Post Next Post